Computer Shortcuts By Vala Divyesh
Do Not Copy
Thursday, 29 March 2018
Wednesday, 28 March 2018
Wednesday, 21 March 2018
☄ Confusion point ☄ By Gyan ki Duniya
☄ Confusion point ☄
✔Little Master : Sunil Gavaskar
✔Master Blaster : Sachin Tendulkar
✔Modern Master : Virat Kohli
🥀 *કન્ફ્યુઝન પોઇન્ટ* 🥀
🥀 ગુજરાત નો પ્રથમ મુઘલ સુબો
👉🏾 મિર્ઝા અકીક કોકા
🥀 ગુજરાત નો પ્રથમ મુસ્લિમ સુબો
👉🏾 આલાપ ખાન
🥀🥀🥀🥀🥀🥀🥀
🥀 *કન્ફ્યુઝન પોઇન્ટ* 🥀
🥀 ગુજરાત વિધાન સભા ના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ
👉🏾 મનુભાઈ પાલખીવાળા
🥀 ગુજરાત માં પ્રથમ કાર્યકારી રાજ્ય પાલ
👉🏾 પી .એન ભગવતી
🥀 *કન્ફ્યુઝન પોઇન્ટ* 🥀
🥀 કોયલી રિફાઇનરી ની સ્થપના નું કામ શરૂ
👉🏾 જીવરાજ મેહતા
🥀 કોયલી રિફાઇનરી એ કાર્ય શરૂ કર્યું
👉🏾 બળવંત રાય મેહતા (૧૯૬૩-૬૫)
🥀🥀🥀🥀🥀🥀🥀
🥀 *કન્ફ્યુઝન પોઇન્ટ* 🥀
🥀 સૌરાષ્ટ્ર નો ઉલ્લેખ "સેરોસ્ટ્સ " તરીકે
👉🏾 સ્ટ્રેબો
🥀 સૌરાષ્ટ્ર નો "સુરાષ્ટ્રિન" તરીકે ઉલ્લેખ
👉🏾 ટોલેમી અને પેરિપલ્સ
🌴 Confusion point 🌴
સમાનાર્થી શબ્દ :
વાળું -રાત્રિભોજન
વેળું - રેતી
💭Confusion પોઈન્ટ🗯
અમદાવાદ નું ઉદઘાટન-માણેક બુરાજ થી
અમદાવાદ ના બાંધકામ ની શરૂઆત-ભદ્રના કિલ્લાથી
ગુજરાત નું ઉદઘાટન-રવિશંકર મહારાજ
સૌરાષ્ટ્ર નું ઉદઘાટન- સરદાર વલ્લભભાઈ પટેલ
🌴 Confusion point 🌴
ગુજરાત નો પ્રથમ મુસ્લિમ સૂબો-આલાપ ખાન
ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો-મિર્ઝા અઝીઝ કોકા
Confusion point
લોકસભા ના અધ્યક્ષ ,ઉપાધ્યક્ષ અને વિધાનસભા ના અધ્યક્ષ ને શપથ લેવાના હોતા નથી.
વિધાનસભા ઉપાધ્યક્ષ ને શપથ રાજ્યપાલ લેવડાવે છે.
🌴 Confusion point 🌴
માતૃશ્રાદ્ધ - shithpur patan
પિતૃશ્રાદ -Chandod
🌴 Confusion point 🌴
🌷સર્જરીના પિતા
👉🏼 સુશ્રુત
🌷ભારતીય ઇતિહાસના પિતા
👉🏼મેગાસ્થનીઝ
🌷મનોવિજ્ઞાનના પિતા
👉🏼વિલ્હેમ વુન્ટ
🌷આધુનિક મનોવિજ્ઞાનના પિતા
👉🏼સીગમંડ ફ્રોઇડ
🌷ગુજરાતી રંગભૂમિના પિતા
👉🏼રણછોડભાઈ ઉદયરામ દવે
Monday, 19 March 2018
Thursday, 15 March 2018
Friday, 2 March 2018
IMP G.K
➖➖➖➖➖➖➖➖➖➖
*💥ગુજરાત💥*
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.
💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.
💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.
💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.
💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.
💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.
💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.
💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.
💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.
💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.
💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.
💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.
💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.
💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.
💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.
💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.
💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.
💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.
💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.
💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.
💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.
💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.
💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.
💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.
💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.
💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.
💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.
💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.
💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.
💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.
💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.
💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.
💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.
💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.
💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.
💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.
💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.
💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.
💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.
💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.
💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.
💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.
💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.
💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.
💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.
💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.
💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.
💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.
💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.
💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.
💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.
Thursday, 1 March 2018
🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳
🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...
-
📖📖📓 ગુજરાતના જીલ્લાઓ 📓📖📖 📚અમદાવાદ📚 :- મુખ્...
-
📚ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ📚 1જરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ 2 સૌ...