Do Not Copy
Sunday, 28 January 2018
Sunday, 21 January 2018
Science Imp
Talati Taiyari By
🙋🏻♂ Vala Divyesh
સૌરમંડળ
---------------------------------------
● સૌથી મોટો ગ્રહ - ગુરુ
● સૌથી નાનો ગ્રહ - બુધ
● સૌથી તેજસ્વી ગ્રહ - શુક્ર
● સૂર્યથી નજીકનો ગ્ર હ - બુધ
● લાલ રંગનો ગ્રહ - મંગળ
● સૌથી ગરમ ગ્રહ - શુક્ર
● પૃથ્વીનો સૌથી નજીકનો તારો - સૂર્ય
● સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર
● પૃથ્વીની નજીકના બે ગ્રહો - મંગળ અને શુક્ર
● સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો - બુધ અને શુક્ર
● આકાશમંડળમાં સૌથી ચળકતો તારો - વ્યાધ
● શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
● નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -
મંગળ, બુધ , ગુરુ , શુક્ર.શનિ ,
● જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ - પૃથ્વી
● પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
● અવિચળ તારો - ધ્રુવ
● સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ - મરીચિ , વસિષ્ઠ , અંગિરસ , અત્રિ
, પુલસ્ત્ય , પુલહ , ક્રતુ
● સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - નેપચ્યુન
● સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ
🙋🏻♂ gkdivyesh.blogspot.com
Wednesday, 17 January 2018
Friday, 12 January 2018
Tuesday, 9 January 2018
Tuesday, 2 January 2018
Talati Taiyari
*Talati Taiyari*
By Vala Divyesh
👉આજનો વિષય : *Reasoning*
*⏰ઘડિયાર ના સમય નો ખૂણો શોધો⏰*
🎗📖 *Talati પરીક્ષામા બે થી ત્રણ માર્કનુ પુછાય શકે*
👉 યાદ રાખવાની બે રીતો
👍 *બંને Trick દ્વારા જવાબ સરખો જ આવે*
👉 *Trick* *No 1* 👈
કલાક ને ગુણો 30 થી
મિનિટ ને ગુણો 5.5 થી
તફાવત મળે તે જવાબ
👉Example ઘડીયાર માં ૩:40 વાગ્યા હો તો ખૂણો શોધો
3 × 30 =90
40 × 5.5 = 220
આ બન્ને નો તફાવત આપણો જવાબ
220 - 90 = 【130√】
🕜🕝🕞🕟🕠🕢
👉 *TRICK* *No 2* 👈
*સૂત્ર*
11×(M) - 60×(H)
---------------------------
2
11×મિનિટ - 60×કલાક
-------------------------------
2
*જો ઘડિયાળ માં 🕜3:40🕜વાગ્યા હોય તો તેનો ખૂણો શોધો?*
👉સૂત્ર મુજબ
11×40 - 60×3
----------------------
2
440-180
------------
2
= 260
------
2
= *Ans 130*
Trick By
🙋🏻♂ *Vala Divyesh*
🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳
🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...
-
📖📖📓 ગુજરાતના જીલ્લાઓ 📓📖📖 📚અમદાવાદ📚 :- મુખ્...
-
📚ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ📚 1જરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ 2 સૌ...