📚IMP GK📚
૧. ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન ક્યારેઅપનાવવામાં આવી?
- ૨૨મી જુલાઈ, ૧૯૪૭
૨. ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી કયારે ઉજવવામાંઆવે છે?
- ૧૪મી એપ્રિલ
૩. 'શાંતિ નિકેતન' આ સ્થળ કોની યાદ અપાવે છે?
- રવિન્દ્રનાથ ટાગોર
૪. 'વોલ સ્ટ્રીટ' કયાં આવેલી છે?
- ન્યુયોર્ક
૫. 'રિવર્સ રેપો રેટ'નું નિયમન કોણ કરે છે?
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
૬. માહિતી અધિકાર અધિનિયમન કયા વર્ષથી અમલમાંમુકાયેલ છે?
- વર્ષ:૨૦૦૫
૭. ફતેહપુર સિક્રી કયા મુઘલ રાજવી સાથે સંકળાયેલું છે?
- અકબર
૮. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ?
- કર્ણાટક
૯. શ્રીરંગઅવધૂતનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે?
- નર્મદા
૧૦. કવાંટ મેળો ક્યાં ભરાય છે?
- છોટા ઉદેપુર
૧૧. રમઝાન માસનો આરંભ કયાં માસમાં થાય?
- સપ્ટેમ્બર
૧૨. 'લોહરી' ઉત્સવ કયા રાજ્યનો છે?
- પંજાબ
૧૩. 'ડર્મેટોલોજી' કયા વિષયનું શાસ્ત્ર છે?
- ચામડી
૧૪. પ્રાણાયામમાં 'કુંભક' નો અર્થ......... .
- શ્વાસ રોકવો
૧૫. 'સિંઘમ' ફિલ્મમાં કયા અભિનેતાએ પ્રમુખ ભૂમિકાનિભાવી છે?
- અજય દેવગણ
૧૬. ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ ના સુંદર પીચાઈ બન્યાઅમેરિકાના સૌથી વધારે પૈસા કમાવવા
વાળા વ્યક્તિ એ કઈ કંપનીથી જોડાયેલ છે?
- ગુગલ
૧૭ ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ બ્રિટેનમાં ક્યાંતુફાને ભયંકર તબાહી મચાઈ?
- એમોઝેન તુફાન
૧૮. ૧૨ માં દક્ષિણ એશિયાઈ ખેલોનો શુભારંભક્યાં કરવામાં આવ્યા?
- શિલોંગ
૧૯. ફ્રેબુઆરી ૨૦૧૬ના ઇન્ડીયન ઓયલકોર્પોરેશન લીમીટેડ દ્વારા ખોલવામાં આવેલ
ઓડીસા માં પારાદીપ ઓયલ રીફાઇનરીનો શુભારંભ કોને કર્યો?
- નરેન્દ્ર મોદી
૨૦. ૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના ભારત અનેઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ વરચે રમવામાં
આવેલ ત્રણ મેચોની શ્રુખલાની ફાઈનલ મેચ ક્યાં રમવામાંઆવી?
- હોર્બોટ
૨૧. ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નેપાળના ક્યાંપ્રધાનમંત્રીનું નિધન થયું?
- સુશીલ કોઈરાલા
૨૨. ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ એશિયા કુશ્તીમહાસંઘના અધ્યક્ષ કોને નિયુક્ત
કરવામાં આવ્યા?
- બૃજ્ભુષણ શરણ સિંહ
૨૩. વિશ્વ બેંક મુજબ ૨૦૧૫માં વિદેશોમાંથીસૌથી વધારે ધન પ્રાપ્ત કરવાવાળો કયો
દેશ પહેલા સ્થાન પર છે?
- ભારત
૨૪. ગુજરાતના ક્યાં શહેરમાં દેશની પહેલી રેલવેયુનીવર્સીટી ખોલવામાં આવશે?
- વડોદરા
૨૫. યુપીના મંત્રી કૈલાસ યાદવનું ૯ ફ્રેબુઆરી૨૦૧૬ના નિધન થયું એ નિધન સમયે ક્યાં
વિભાગથી સબંધિત હતા?
- પંચાયતી રાજ
૨૬. ૩ ફ્રેબુઆરી ૨૦૧૬ ના ન્યાયમૂર્તિ આર. સુભાષરેડ્ડી ને ક્યાં રાજ્યના ઉચ્ચ
ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાછે?
- ગુજરાત
2૭. ભારતના ક્યાં રાજ્યમાં દેશનો પહેલો એવિએશનપાર્ક બનાવવામાં આવશે?
- ગુજરાત
૨૮. કઈ જગ્યા પર કેન્દ્ર સરકારે દેશની પહેલી જૈવિકખેતી અનુસંધાન સંસ્થાની સ્થાપના કરી?
- ગંગટોક
૨૯. ૫ ફ્રેબુઆરી ૨૦૧૬ના ક્યાં દેશમાં આવેલ ૬.૫તીવ્રતા ના ભૂકપના કારણે ભારી
નુકસાન થયું છે?
- તાઇવાન
૩૦. ક્યાં દેશે સ્વતંત્રતા દિવસના ઉત્સવ પર તમિલભાષમાં ગાવામાં આવેલ રાષ્ટ્રગાન
પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે?
- શ્રીલંકા
૩૧. સિયાચીન ગ્લેશિયરમાં આવેલ બર્ફીલા તૂફાનમાંફસાયેલ ભારતીય સેનાના કેટલા
જવાનો શહીદ થયા?
- ૧૦
૩૨. ૬૧માં રાષ્ટ્રીય સ્કુલ એથ્લેટિકસચૈમ્પિયનશિપમાં ક્યાં રાજ્યે વિજય પ્રાપ્ત કર્યો?
- કેરલ
૩૩. ફ્રેંચ સીડીકેત ઓફ સિનેમા ક્રિટીક્સ - ૨૦૧૬માંસર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ નો
એવોર્ડ કઈ ભારતીય ફિલ્મને દેવામાં આવ્યો?
- તિતલી
૩૪. ક્યાં વ્યાપારિક સમૂહની અસેટ મેનેજમેન્ટકંપનીને મ્યુચ્યુઅલ ફંડ કારોબર શરુ કરવા
માટે બજાર નિયામક સેબી એ મંજુરી દીધી?
- મહિન્દ્ર ગ્રુપ
૩૫. ક્યાં સેના પ્રમુખનું ૩૦ જાન્યુઆરી ૨૦૧૬નાનિધન થયું?
- કૃષ્ણ રાવ
૩૬. પ્લાસીના યુધ્ધમાં કયા બ્રિટિશ ગવર્નરે સિરાજ-ઉદ-દૌલાનેહરાવી બ્રિટિશ શાસનનો
પાયો નાખ્યો હતો?
- રોબર્ટ ક્લાઈવ
૩૭. યમુના નદી પર આવેલ 'રાજઘાટ' કોનું સમાધિ સ્થળછે?
- મહાત્મા ગાંધી
૩૮. 'આરામ હરામ હૈ' આ સૂત્ર કોણે આપ્યું છે?
- જવાહરલાલ નહેરુ
૩૯. 'શાંતિદૂત' કોને કહેવામાં આવે છે?
- જવાહરલાલ નેહરુ
૪૦. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં આવેલા છે?
- ભાગ-૪
૪૧. શ્રીહરિકોટા શેના માટે જાણીતું છે?
- સેટેલાઈટ લોન્ચીંગ સેન્ટર
૪૨. ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે?
- વિયેના
૪૩. ડેન્માર્કનું ચલણી નાણું કયું છે?
- ક્રોન
૪૪. 'વાઘા બોર્ડર' કયા બે દેશ વચ્ચે આવેલી છે?
- ભારત-પાકિસ્તાન
૪૫. ભગવાન બુદ્ધ કયાં રાજ્યના રાજકુમાર હતા?
- કપિલવસ્તુ
૪૬. 'પોસ્ટ-ઓફીસ' એ પ્રસિદ્ધ વાર્તાના લેખક કોણ?
- ધૂમકેતુ
૪૭. કાળિયાર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
- ભાવનગર
૪૮. ખજૂરાહોના મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?
- મધ્યપ્રદેશ
૪૯. ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ કયા વર્ષમાં રમાયો હતો?
- ૧૯૭૫
૫૦. ઓલિમ્પિક રમતોત્સવ દર કેટલા વર્ષે યોજાય છે?
- દર ચાર વર્ષે
૫૧. વિલિયમ કર્ઝનની હત્યા કરનાર સ્વાતંત્ર્ય સેનાની કોણહતા?
- મદનલાલ ઢીંગરા
૫૨. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ધરપકડ થનાર પ્રથમમહિલા કોણ?
- કસ્તુરબા ગાંધી
૫૩. બ્રિટિશરો કયાં રાજ્યને 'નોર્થ ઇસ્ટ ફન્ટીયર એજન્સી' (નેફા) તરીકે ઓળખતા હતા?
- અરુણાચલ પ્રદેશ
૫૪. વાદળોની વિહારભુમિ તરીકે ઓળખાતું રાજ્ય કયું?
- મેઘાલય
૫૫. ઐઝવાલ કયા રાજયની રાજધાની છે?
- મિઝોરમ
૫૬. એશિયાની પ્રથમ ડીએનએ બેંક કયાં આવેલી છે?
- લખનૌ
૫૭. સેબી (SEBI) ની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?
- ૧૯૮૮
૫૮. ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઈ?
- ૧ મે, ૧૯૬૦
૫૯. ગુજરાત માં ગોધરા કાંડ ક્યારે થયો હતો?
- ૨૭ ફ્રેબ્રુઆરી, ૨૦૦૨
૬૦. ગુજરાતમાં ભાલપ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે?
- દાઉદખાની (ભાલિયા)
૬૧. અનાજનો રાજા કયા ધાન્યને કહેવામાં આવે છે?
- ઘઉં
૬૨. 'તાના-રીરી' તરીકે પ્રખ્યાત થયેલ આ કન્યાઓ મૂળકયાંની હતી?
- વડનગર
૬૩. કલિંગનું મહાયુદ્ધ કયાં સ્થળે લડાયું હતું?
- ધવલગિરિ ઘૌલી
૬૪. મહર્ષિ અરવિંદની તપોભૂમિ કઈ છે?
- પોંડીચેરી
૬૫. જગતગુરૂ આદ્યશંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?
- કાલડી
📕📕📕📕📕📕📕📕📕📕📕📕📕📕
No comments:
Post a Comment