👉📚 #VDGK
#SAARC સાર્ક સભ્ય દેશો ને યાદ રાખવાની સરળ રીત #trick
👇👇👇👇👇👇👇👇👇👇
MBBS PAIN
👇👇👇👇👇👇👇👇👇👇
.
M માલદીવ્સ
B ભૂટાન
B બાંગ્લાદેશ
S શ્રીલંકા
.
P પાકિસ્તાન
A અફઘાનિસ્તાન
I ઇન્ડિયા
N નેપાળ
👉📚: કર્કવૃત ભારત ના ક્યાં ક્યાં રાજ્યો માંથી પસાર થાય છે એ યાદ રાખવાની બીજી સરળ રીત #trick 2
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
મીરા ની JCB ગુજરાત ના મધ્યમાંથી ત્રિપુરા ગઈ
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
મી = મિઝોરમ
રા = રાજસ્થાન
●●●ની silent●●●
J = ઝારખંડ
C = છત્તીસગઢ
B = પશ્ચિમ બંગાળ
ગુજરાતના = ગુજરાત
મધ્યમાંથી = મધ્યપ્રદેશ
ત્રિપુરા ગઈ = ત્રિપુરા
★★★★★★★★★★★★★★★
No comments:
Post a Comment