Do Not Copy

Tuesday, 2 January 2018

Talati Taiyari

*Talati Taiyari

By Vala Divyesh

👉આજનો વિષય : *Reasoning*

*⏰ઘડિયાર ના સમય નો ખૂણો શોધો⏰*

🎗📖 *Talati પરીક્ષામા બે થી ત્રણ માર્કનુ પુછાય શકે*

👉 યાદ રાખવાની બે રીતો

👍  *બંને Trick દ્વારા જવાબ સરખો જ આવે*

👉 *Trick* *No 1* 👈

કલાક ને ગુણો 30 થી

મિનિટ ને ગુણો 5.5 થી

તફાવત મળે તે જવાબ

👉Example  ઘડીયાર માં ૩:40 વાગ્યા હો તો ખૂણો શોધો

3 × 30  =90

40 × 5.5 = 220

આ બન્ને નો તફાવત આપણો જવાબ

220 - 90 = 【130√】

🕜🕝🕞🕟🕠🕢

👉 *TRICK* *No 2* 👈

*સૂત્ર*

11×(M) - 60×(H)
---------------------------
            2

11×મિનિટ - 60×કલાક
-------------------------------
                2

*જો ઘડિયાળ માં 🕜3:40🕜વાગ્યા હોય તો તેનો ખૂણો શોધો?*

👉સૂત્ર મુજબ

11×40 - 60×3
----------------------
           2

      440-180
      ------------
           2

=     260
       ------
          2

= *Ans 130*

Trick By

🙋🏻‍♂ *Vala Divyesh*

No comments:

Post a Comment

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...