Do Not Copy

Friday, 28 July 2017

GPSC

🤔@ALL EXAM IMP@🤔
           🙋‍♂#GPSC🙋‍♂.                 

✍✍કોડ શોધવો(આ question દરેક પરીક્ષામાં પુછાય છે)
A,B,C...X,Y,Z
1,2,3...24,25,26
👉#કોડ શોધવાની 👉TRICK👈
-E,  J,  O,  T , Y
-5,10,15,20,25
👉 #સ્વર:A,E,I,O,U
                  1,5,9,15,21
👉કયારેક  ઉલટા કોડ શોધવાના હોય છે.
A=Z,B=Y,C=X,D=W
✍હવે હુ તમને GPSC મા પ્રશ્ર્નો કઇ રીતે પુછાય છે?
👉#1 જો PEN=16514 તો FEN=?
જવાબ=6514
👉#2 જો AXE=ZCV તો TREE=?
જવાબ=GIVV
          🙏Vala Divyesh🙏

No comments:

Post a Comment

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...