💐💐Bandharan most imp💐💐
વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો?*
➖૨૨ જુલાઈ ૧૯૪૭
➖ *વિશ્વ માં સૌ પ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવા મા આવ્યું?*
➖ફ્રાન્સ
➖ *ભારત ની બંધારણ સભા ના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ?*
➖ડૉ સચ્ચિદાનંદ સિંહા
➖ *ભારત ની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણ ને ક્યારે સ્વીકારવામાં આવ્યું?*
➖૨૬ નવેમ્બર ૧૯૪૯
➖ *કયા દિવસ ને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે?*
➖૨૬ નવેમ્બર
➖ *બંધારણ સભા ની સંઘ શક્તિ સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?*
➖જવાહર લાલ નહેરુ
➖ *ભારત ના બંધારણ મા સંસદીય પ્રણાલી કયા દેશ માથી લેવામાં આવી છે?*
➖ઇંગ્લેન્ડ
➖ *ભારત માં કટોકટી ની જોગવાઇ કયા દેશના બંધારણ માથી લેવામાં આવી છે?*
➖જર્મની
➖ *ભારત ના બંધારણ મા બંધારણીય સુધારા નો સિધ્ધાંત કયા દેશ ના બંધારણ માથી લેવામાં આવ્યો છે?*
➖દક્ષિણ આફ્રિકા
➖ *ભારત મા કલેકટર નું પદ એ કયા દેશ ના બંધારણ માથી લેવામાં આવ્યું છે?*
➖અમેરિકા
➖ *ભારત ના બંધારણ ની પ્રસ્તાવના મા સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો?*
➖૧૯૭૬
➖ *સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ કય અનુચ્છેદ ની જોગવાઇ છે?*
➖અનુચ્છેદ ૧૪
➖ *ભારત ના બંધારણ મા કયા અનુચ્છેદ મા જીવન જીવવાના અધિકાર ની ચર્ચા કરવામાં આવી છે?*
➖અનુચ્છેદ ૨૧
➖ *રાઇટ ટુ એજ્યુકેશન ૨૦૦૯ ના કાયદા નો અમલ ક્યારથી શરૂ થયો?*
➖૧ એપ્રિલ ૨૦૧૦
➖ *કયા દિવસ ને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે?*
➖૬ જાન્યુઆરી
➖ *રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ ભારત ના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે?*
➖સવોચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયધીશ
➖ *ભારત નું બીજા ક્રમ નું સવોચ્ચ પદ કયું?*
➖ઉપરાષ્ટ્રપતિ
➖ *આયોજન પંચ નો અધ્યક્ષ કોણ હોય છે?*
➖વડાપ્રધાન
➖ *બંધારણ ના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદ ની નિમણુક કરે છે?*
➖અનુચ્છેદ ૭૫
➖ *રાજ્ય સભા નો સભાપતિ કોણ છે?*
➖ઉપરાષ્ટ્રપતિ
➖ *લોકસભા ના સભ્ય બનવા માટે ઓછા મા ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?*
➖૨૫ વર્ષ
➖ *રાજ્ય પાલ બનવા માટે ઓછા મા ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?*
➖૩૫ વર્ષ
➖ *ભારત ના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ?*
➖સરોજિની નાયડુ
➖ *ભારત માં સર્વોચ્ચ ન્યાયલય ની સ્થાપના કયારે કરવામાં આવી?*
➖૨૮ જાન્યુઆરી ૧૯૫૦
➖ *ભારત ના બંધારણ ની કઈ કલમ જમ્મુ કાશ્મીર ને વિશેષ દરજ્જો પ્રદાન કરે છે?*
➖અનુચ્છેદ ૩૭૦
👉 gkdivyesh.blogspot.com
Nice work dear.
ReplyDelete