*🗺 વિવિધ આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણીના વિષયો યુ.એન. દ્વારા જાહેર થયેલ.🗺*
▪◽▪◽▪◽▪◽▪◽▪◽
*[ વર્ષ અને શેના માટે ઉજવાયું]*
👁🗨 1959/60 ➖ વિશ્વ શરણાર્થી વર્ષ
👁🗨 1961 ➖ આરોગ્ય અને તબીબી સંશોધન વર્ષ
👁🗨 1965 ➖ સહકાર વર્ષ
👁🗨 1967 ➖ પ્રવાસી વર્ષ
👁🗨 1968 ➖ માનવઅધિકાર વર્ષ
👁🗨 1970 ➖ શિક્ષણ વર્ષ
👁🗨 1971 ➖ રંગભેદ વિરોધી વર્ષ
👁🗨 1974 ➖ વસતી વર્ષ
👁🗨 1975 ➖ મહિલા વર્ષ
👁🗨 1978 ➖ ભેદભાવ વિરોધી વર્ષ
👁🗨 1979 ➖ બાળ વર્ષ
👁🗨 1981 ➖ અપંગ - માનવ વર્ષ
👁🗨 1982 ➖ દક્ષિણ આફ્રિકા પ્રતિબંધ વિરોધી વર્ષ
👁🗨 1983 ➖ સંદેશા વ્યવહાર વર્ષ
👁🗨 1985 ➖ યુવા વર્ગ
👁🗨 1986 ➖ શાંતિ વર્ષ
👁🗨 1987 ➖ ઘરવિહોણા માટેનું આશ્રય વર્ષ
👁🗨 1990 ➖ સાક્ષરતા વર્ષ
👁🗨 1992 ➖ અવકાશ વર્ષ
👁🗨 1993 ➖ સ્વદેશી વસ્તી વર્ષ
👁🗨 1994 ➖ કુટુંબ વર્ષ
જ્ઞાન કી દુનિયા:
👁🗨 1995 ➖ સહિષ્ણુતા વર્ષ
👁🗨 1996 ➖ ગરીબી નાબૂદી વર્ષ
👁🗨 1998 ➖ સમુદ્ર વર્ષ
👁🗨 1999 ➖ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ જન વર્ષ
👁🗨 2000 ➖ શાંતિ માટે સંસ્કૃતિ વર્ષ
👁🗨 2001 ➖ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષ
👁🗨 2002 ➖ પર્વતોનુ વર્ષ
👁🗨 2003 ➖ આંતરરાષ્ટ્રીય નિર્મળ જળ વર્ષ
👁🗨 2004 ➖ આંતરરાષ્ટ્રીય ચોખા વર્ષ
👁🗨 2005 ➖ આંતરરાષ્ટ્રીય ભૌતિક વર્ષ
👁🗨2006 ➖ આંતરરાષ્ટ્રીય મરુભૂમિ વર્ષ
👁🗨 2007 ➖ આંતરરાષ્ટ્રીય સ્કાઊંટ અને ડોલ્ફીન વર્ષ
👁🗨 2008 ➖ આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ અને સ્વચ્છતા વર્ષ, બટેટા વર્ષ
👁🗨 2009 ➖ આંતરરાષ્ટ્રીય કુદરતની રેષા, શાર્ક અને ગોરિલા વર્ષ
👁🗨 2010 ➖ આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર, જૈવ વૈવિધ્ય, યુવા વર્ષ
👁🗨 2011 ➖ આંતરરાષ્ટ્રીય વન અને રસાયણ વર્ષ
👁🗨 2012 ➖ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ, સૌને માટે ઉર્જા વર્ષ
👁🗨 2013 ➖ આંતરરાષ્ટ્રીય જળ સહકાર વર્ષ, આંતરરાષ્ટ્રીય કિવનોવા વર્ષ
👁🗨 2014 ➖ આંતરરાષ્ટ્રીય ક્રિસ્ટલોગ્રફી વર્ષ, આંતરરાષ્ટ્રીય કૌટુંબિક ખેતી વર્ષ, આંતરરાષ્ટ્રીય નાના ટાપુ વિકાસ વર્ષ
👁🗨 2015 ➖ આંતરરાષ્ટ્રીય પ્રકાશ અને પ્રકાશ આધારિત ટેક્નોલોજી વર્ષ, આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ
👁🗨 2016 ➖ આંતરરાષ્ટ્રીય કઠોર વર્ષ
👁🗨 2017 ➖ *આંતરરાષ્ટ્રીય પ્રવાસન વિકાસ વર્ષ*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
💐 gkdivyesh.blogspot.com
No comments:
Post a Comment